Rakesh Health Care India Limited

ઈસ્ટ્રોના પાવડર
ગાય તથા ભેંસ જેવા દૂધાળુ પશુઓને ગરમીમાં લાવવા માટે અક્સીર ઇલાજ અને તેને ગર્ભ ધારણ કરાવવામાં ખૂબ જ ઉપયોગી એવો કુદરતી તત્વોથી બનેલ ઈસ્ટ્રોના પાવડર
પેકિંગ : ૫૦૦ ગ્રામ
(૧૨૫ ગ્રામ x ૪ પાઉચ)
हाइब्रिड येलो (Yellow) मैरीगोल्ड सीड्स
टेनिस बॉल साइज़
ઓર્ડર માટે સંપર્ક કરો
ઈસ્ટ્રોના પાવડર
- પશુઓને સમયસર ગરમીમાં (Heat) લાવવા માટે અસરદાર ઈલાજ
- સમયસર ગર્ભ ધારણ કરાવે છે
- જે પશુઓ સમયસર ગરમીમાં ન આવતા હોય તેમના પ્રજનન અવયવોને વિકસિત કરીને ગરમીમાં લાવે છે.
- ઈસ્ટ્રોના પાવડર ખનિજ તત્વોની ઉણપ દૂર કરે છે.
- આ ઉત્પાદનમાં કોઈ પણ પ્રકારના રાસાયણ કે કેમિકલનો ઉપયોગ કરેલ નથી.
પેકિંગ : ૫૦૦ ગ્રામ
(૧૨૫ ગ્રામ x ૪ પાઉચ)
દરરોજ 125 ગ્રામનું 1 પાઉચ પાવડર ગોળમાં મિક્સ કરી લાડવો બનાવી આપી શકાય.
4 દિવસ સુધી આપવુ
ઈસ્ટ્રોના પાવડરની ઉપયોગિતા

પશુઓને ગરમીમાં લાવવાનો દેશી અક્સીર ઉપાય

પ્રજનન અવયવોનો વિકાસ કરી સમયસર ગર્ભધારણ કરાવે.

ખનિજ તત્વોની ઉણપ દૂર કરે છે

પશુઓનું બાંજપણું(વંધ્યત્વ) નો નિવારણનો અક્સીર ઉપચાર

100% નેચુરલ છે.

કેમિકલથી મુક્ત છે.
FAQs
What is Rakesh HealthCare India Ltd?
Rakesh HealthCare India Ltd is a leading manufacturer of herbal veterinary medicines in India, combining scientific research with ancient herbal wisdom.
What makes Rakesh HealthCare’s products unique?
Our products blend modern science with traditional herbal knowledge to ensure safe, effective veterinary medicines.
Are the medicines safe for animals?
Yes, our medicines undergo strict quality control to ensure they are safe and effective for animal health.
Does Rakesh HealthCare focus on sustainability?
Yes, we are committed to sustainability and minimizing our environmental impact while supporting local communities.
Where are your products available?
Our products are available across India and are expanding globally.
સમગ્ર ગુજરાતમાં ત્વરિત અને સરળ ડિલિવરી ઉપલબ્ધ છે.
Cash on Delivery (COD) is available
ઓર્ડર અથવા વધુ માહિતી માટે હમણાં કૉલ કરો.
Mob - 8460884373
About Us
Rakesh Health Care India Limited
Rakesh HealthCare India Ltd is a pioneering company in the field of herbal veterinary medicines in India. With our state-of-the-art plant covering 100000 sq ft, we are one of the largest manufacturers of herbal veterinary medicines in the country.
Our products are developed using the latest scientific research and technology, combined with the ancient wisdom of herbal medicine. We are committed to providing safe, effective, and high-quality medicines to improve the health and well-being of animals.
Our company is dedicated to sustainability and social responsibility, and we work to minimize our environmental impact and give back to the communities we serve. We are proud to be a part of the growing market for herbal veterinary medicines in India and around the world.
